skumar
મંગળવાર, 19 ફેબ્રુઆરી, 2013
શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012
પ્રાથમિક શાળામાં સીધી ભરતીથી મુખ્ય શિક્ષકમાં નિમણૂક પામનાર ચાલુ શિક્ષકની નોકરી પેંશન/વર્ધિત પેંશનપાત્ર ગણાશે.સામાન્ય ભવિષ્યનિધિના ખાતાઓ જે તે નવી નોકરીના સ્થળે તબદીલ થશે. તથા તેમની અગાઉની સેવાઓ ( નોકરી) તમામ હેતુસર સળંગ ગણાશે. આ અંતર્ગત પરિપત્ર માટે નીચે ક્લીક કરો.
FIX PAGAR NA CHUKADANI VIGAT JUO
સુપ્રિમ કોર્ટના કેસની નવી મુદત તારીખ ૧૨/૧૦/૨૦૧૨ છે. જે વખતે લગભગ ચૂંટણી આચારસંહિતા લાગશે. તેથી હવે સૌ મિત્રોએ ધોળા દિવસે તારા જોવાના.
Special Leave Petition (Civil) 14124 -14125 OF 2012 પગાર અંતર્ગતના ચુકાદામાં સુપ્રિમમાં તા. ૦૭/૦૯/૨૦૧૨ ની મુદત પડી છે.
ધોરણ 6 થી 8 મૂલ્યાંકન યોજના - 1
ધોરણ 6 થી 8 મૂલ્યાંકન યોજના - 2
ધોરણ 6 થી 8 મૂલ્યાંકન યોજના - 3
ધોરણ 6 થી 8 મૂલ્યાંકન યોજના - 4
બિન શૈક્ષણિક કર્મચારીઓની માહિતી માટેનો પરિપત્ર
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)


